કેન્દ્રે 5 રાજ્યોના રાજ્યપાલ બદલ્યા: ભૂતપૂર્વ ગૃહ સચિવ અજય ભલ્લા મણિપુર, વીકે સિંહ મિઝોરમના રાજ્યપાલ બન્યા; આરીફ મોહમ્મદને કેરળથી બિહાર મોકલ્યા
નવી દિલ્હી23 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્ર સરકારે મંગળવારે સાંજે 5 રાજ્યોના રાજ્યપાલોની બદલી કરી છે. પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને ...