નાણાંકીય ઉચાપત કેસમાં કચ્છના પૂર્વ કલેક્ટર દોષિત: અમદાવાદ ગ્રામ્ય કોર્ટ આગામી સમયમાં સજા સંભળાવશે, ACBમાં નોંધાયો હતો કેસ – Ahmedabad News
પૂર્વ IAS પ્રદીપ શર્મા.કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ACBમાં નોંધાયેલા કેસમાં દોષિત જાહેર કર્યા છે. તેમને નાણાકીય ...