રાજસ્થાનના CM ભજનલાલ શર્માની જીભ લપસી: અટલ બિહારી વાજપેયીને બદલે પીએમ નરેન્દ્ર મોદીને શ્રદ્ધાંજલિ આપી; સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા
જયપુર1 કલાક પેહલાકૉપી લિંકમુખ્યમંત્રી ભજન લાલ શર્માની સોમવારે જયપુર નજીક અજયરાજપુરા ગામમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાની સભા દરમિયાન જીભ લપસી ...