અમેરિકાના વિદેશ મંત્રીએ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી: NYTએ કહ્યું- મૃદુભાષી અને બુદ્ધિજીવીનું નિધન, BBCએ આર્થિક સુધારાના પ્રણેતા ગણાવ્યા
નવી દિલ્હી6 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી છે. પૂર્વ પીએમના નિધન પર ...