તેલંગાણાના CMએ સુપ્રીમ કોર્ટમાં માફી માગી: કહ્યું- મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું; કે.કવિતાના જામીનને સોદાબાજી કહી હતી
નવી દિલ્હી30 મિનિટ પેહલાકૉપી લિંકતેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ BRS નેતા કે. કવિતાએ જામીન પર આપેલા નિવેદન માટે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી ...