ટ્રમ્પે કહ્યું- ઇમિગ્રન્ટ્સ અમેરિકનોનો રેપ અને હત્યા કરી રહ્યા છે: રાષ્ટ્રપતિ બનીશ તો હું તેમને મોતની સજા આપીશ, જો કમલા જીતશે તો દેશ બરબાદ થઈ જશે
9 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. આમાં ઈમિગ્રેશન સૌથી મોટો મુદ્દો છે.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ...