એક જ દિવસમાં ચાર ઘાતક સાપોનું રેસ્ક્યુ: નરોડા GIDC, કઠવાડા, ભૂલાવડી ગામ અને અમદુપુરા બ્રિજ પાસે સાપ જોવા મળ્યા, સમયસર પકડાતાં જાનહાનિ ટળી – Ahmedabad News
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત સાથે જ સાપોના દેખાવમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ભય ફેલાઈ રહ્યો ...