ફ્રાન્સમાં PM બાર્નિયરની સરકાર 3 મહિનામાં જ પડી ગઈ: પ્રથમ વખત પીએમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા દૂર કરવામાં આવ્યા; રાષ્ટ્રપતિ મેક્રોનને રાજીનામું સોંપશે
પેરિસ17 મિનિટ પેહલાકૉપી લિંકફ્રાન્સમાં 3 મહિના પહેલા બનેલી પીએમ મિશેલ બાર્નિયરની સરકાર બુધવારે પડી ગઈ. ફ્રાન્સની સંસદમાં પીએમ બાર્નિયરની સરકાર ...