12 વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી ઝડપાયો: વડોદરાથી પકડાયેલા આરોપીએ જમીન વેચાણમાં ધાર્મિક સંપ્રદાયને લાખોનો ચૂનો લગાવ્યો, 5 જિલ્લામાં ગુના નોંધાયા – Bharuch News
ભરૂચ એ ડિવિઝન પોલીસે વડોદરા ખાતેથી એક મોટા છેતરપિંડીના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ભરત મનજી ગઢાદરા ઉર્ફે ભરત મનજી ...