ઇલેક્ટ્રીકલ રિપેરીંગના મોટા વૃદ્ધ વેપારી સાથે 1.71 કરોડનું ફ્રોડ: ડિજિટલ ધરપકડના નાટકમાં 8 દિવસ સુધી રોકી રાખી ઠગ ટોળકીએ મોટો ગોટાળો કર્યો – Surat News
સુરતના વેસુ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ, જે ઇલેક્ટ્રીકલ રિપેરીંગના મોટા વેપારી છે, તેમને ડિજિટલ ધરપકડના બહાને 8 દિવસ સુધી ...