‘ફિલ્મ શૂટિંગમાં નકલી નોટની જરૂર છે,અનુપમ ખેરનો ફોટો છાપી દો’: જેલમાં મળ્યા ને પ્લાન ઘડ્યો, 1.30 કરોડની નકલી નોટથી 2 કિલો સોનું ખરીદ્યું, હવે ત્રણેય દબોચાયા – Ahmedabad News
ગત 28 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના નવરંગપુરામાં 3 શખ્સોએ ભેગા મળીને એક નકલી આંગડિયા પેઢી ઊભી કરી હતી. ત્યારબાદ એક જ્વેલર્સના ...