EDITOR’S VIEW: ‘રેવડી’ની રાજરમત: મત માટે મોદી-રાહુલ પણ કેજરીવાલની લાઈન પર, દિલ્હીની ચૂંટણીમાં બેડ ઇકોનોમિક્સ અને ગુડ પોલિટિક્સનો જબ્બર ખેલ
દિલ્હીની ચૂંટણી અત્યારે તેના 'રેવડી કલ્ચર'ના કારણે ચર્ચામાં છે. દિલ્હીમાં પહેલીવાર જ્યારે AAPની સરકાર આવી ત્યારે કેજરીવાલે જે જાહેરાતો કરી ...