પાકિસ્તાનના સાંસદો-પત્રકારોના શૂઝ ભીખારી ઉઠાવી ગયા: ઉઘાડા પગે સાંસદો પરત ફર્યા, મસ્જિદમાં નમાજ અદા કરવા ગયા હતા; રક્ષા મંત્રીએ કહ્યું- પાક.માં ભીખ માગવી એ મોટો ધંધો બની ગયો
ઇસ્લામાબાદ40 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનની સંસદ 1956માં બની હતી. અહીં 436 સાંસદો છે. તેમાંથી 336 નેશનલ એસેમ્બલીના સભ્યો છે અને 100 ...