માલ્યાએ કહ્યું- શું હવે EDથી રાહત મળશે?: બેંકોએ મારી લોનથી બમણી વસૂલાત કરી; સીતારમણે કહ્યું હતું- ઉદ્યોગપતિ પાસેથી ₹14,130 કરોડ વસૂલ્યા
નવી દિલ્હી17 મિનિટ પેહલાકૉપી લિંકભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED પાસે રાહતની માગ કરી છે. માલ્યાએ પોતાના ...