અનિલ અંબાણી પર શેરબજારમાં 5 વર્ષ માટે પ્રતિબંધ: રૂ. 25 કરોડનો દંડ પણ લાદવામાં આવ્યો, શેર 14% સુધી ઘટ્યા
મુંબઈ3 કલાક પેહલાકૉપી લિંકમાર્કેટ રેગ્યુલેટર સેબીએ ફંડની ગેરરીતિના મામલામાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીને શેરબજારમાંથી 5 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. અંબાણી ...