G20માં ભારત-ચીન સીધી ફ્લાઇટ્સ શરૂ કરવા પર ચર્ચા: માનસરોવર યાત્રા પણ ફરી શરૂ કરવા પર વાતચીત; ફોટો સેશનમાં મોદી ટ્રુડો સાથે દેખાયા
રિયો ડી જાનેરો8 મિનિટ પેહલાકૉપી લિંકG20 સમિટના છેલ્લા દિવસે લેવાયેલા ગ્રુપ ફોટોમાં મોદી, ટ્રુડો, બાઈડન સાથે દેખાયા હતા.બ્રાઝિલની રાજધાની રિયો ...