જયશંકરે કહ્યું- યુક્રેન યુદ્ધનો ઉકેલ વાતચીતથી થવો જોઈએ: ઈટાલિયન અખબારને કહ્યું- યુરોપને સિદ્ધાંતોની આટલી કાળજી હોય તો રશિયા સાથેના સંબંધો પુરા કરે
રોમ2 કલાક પેહલાકૉપી લિંકભારતના વિદેશ મંત્રી એસ જયશંકર G-7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ઈટાલી પહોંચ્યા છે. અહીં તેમણે ...