NC કાલે જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે: INDIA ગઠબંધનના 3 સભ્યોનું પ્રતિનિધિમંડળ LGને મળશે; 13 અથવા 14 ઓક્ટોબરે શપથગ્રહણ સમારોહની શક્યતા
શ્રીનગર9 મિનિટ પેહલાકૉપી લિંકઆ વખતે નેશનલ કોન્ફરન્સે 56 સીટો પર ચૂંટણી લડી હતી. પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ગાંદરબલ અને બડગામની ...