ગઢડા PGVCL રેલી યોજી ઉર્જા સપ્તાહની ઉજવણી કરી: PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ રેલીમાં જોડાયા, લોકોને જાગૃત કરવા પેપલેટનું કરાયું વિતરણ – Botad News
ગઢડા શહેરમાં લોક જાગૃતિ માટે PGVCL નાઅધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે શહેરનાં મુખ્ય માર્ગો પર રેલી યોજી હતી. રાજ્ય ...