પહેલીવાર માતા-પુત્રને એકસાથે રાષ્ટ્રપતિ સન્માન મળશે: લેફ્ટનન્ટ જનરલ સાધના નાયરને અતિ વિશેષ સેવા મેડલ, પુત્ર તરુણને વાયુ સેના મેડલ એનાયત કરાશે
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકલેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયરને જુલાઈ 2024માં આર્મી મેડિકલ સર્વિસના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા.ભારતના ઈતિહાસમાં ...