‘કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો ભાગ નહીં બને’: ફારુકે કહ્યું- પાડોશીઓ આતંકવાદી હુમલા બંધ કરે તો જ વાતચીત થશે; ગઈકાલે ગાંદરબલમાં 7 લોકોની ટાર્ગેટ કિલિંગ થઈ હતી
શ્રીનગર36 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ સોમવારે કહ્યું- જો ઈસ્લામાબાદ ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ...