શું ગંગા 2050 સુધીમાં સુકાઈ જશે?: 87 વર્ષમાં ગંગોત્રીનું ગ્લેશિયર 1700 મીટર પીગળ્યું; પુરાણોમાં પણ 5000 વર્ષ પછી પાછા ફરવાનો ઉલ્લેખ
લખનઉ/પ્રયાગરાજ5 મિનિટ પેહલાકૉપી લિંકપ્રયાગરાજમાં ગંગા-યમુનાના સંગમ પર મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 46 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું ...