બિલકિસ બાનો કેસમાં આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો: ગુજરાત સરકારે 11 દોષિતોને સમય પહેલા છોડી દીધા હતા, આ નિર્ણયને પીડિતાએ પડકાર્યો છે
અમદાવાદ/નવી દિલ્હી6 મિનિટ પેહલાકૉપી લિંકગુજરાત રમખાણો દરમિયાન 5 મહિનાની ગર્ભવતી બિલકિસ બાનો પર તોફાનીઓએ ગેંગરેપ કર્યો હતો. તેની માતા અને ...