ફિલ્મોમાં આવવું હતું એટલે ડોક્ટરનું ભણ્યો: વિનીતે ડેડબોડીનો રોલ પણ કર્યો; બોક્સિંગની ટ્રેનિંગ માટે કાર વેચી દીધી; હવે ‘છાવા’નો કવિ કલશ બની છવાઈ ગયો
મુંબઈ44 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી/ અભિનવ ત્રિપાઠીકૉપી લિંકવિનીત કુમાર એક એવું નામ છે જે ખરેખર સંઘર્ષનો અર્થ સમજાવે છે. આજની ...