સિરામિકના કારખાનામાં ગેસ લીકેજની ઘટના: મોરબી નજીક લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજના બનાવમાં દાઝી જતા ચાર બાળકોને સારવાર માટે ખસેડાયા – Morbi News
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સિરામિકના કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજની ઘટના બની હતી. જે બનાવમાં દાજી ...