પંજાબમાં ‘ગતકા’ કરતી વખતે યુવકને લાગી આગ, VIDEO: યુદ્ધાભ્યાસ માટે પેટ્રોલથી સર્કલ બનાવી રહ્યો હતો; જોવા માટે ઊભેલા લોકોમાં ભાગદોડ મચી
સંગરુર9 કલાક પેહલાકૉપી લિંકપંજાબમાં સંગરૂરમાં શુક્રવાર (23 ફેબ્રુઆરી)એ શ્રી ગુરુ રવિદાસ મહારાજજીના નગર કીર્તન સમયે ગતકા (શીખોનો ધાર્મિક શસ્ત્ર અભ્યાસ) ...