‘શૈતાન’ અને ‘શો ટાઈમ’ની સ્ક્રીનિંગમાં પહોંચ્યા સેલેબ્સ: ગૌહર ખાને ફોટોગ્રાફરને ઠપકો આપતા કહ્યું કે, ‘તમારે વાત કરવાનું શીખવું જોઈએ’
11 મિનિટ પેહલાકૉપી લિંકગઈ કાલે રાત્રે અજય દેવગનની ફિલ્મ 'શૈતાન'ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા સ્ટાર્સ હાજરી ...