ટ્રમ્પે વિદેશમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓને સ્થગિત કર્યા: વિદેશી અધિકારીઓને લાંચ આપનારા અમેરિકનો પર કાર્યવાહી અટકાવવાનો આદેશ
વોશિંગ્ટન11 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ 50 વર્ષ જૂના ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA)ને સ્થગિત કરી દીધો છે. ...