શ્રીલંકાની સરકારે અદાણી સાથેનો વીજ ખરીદ એગ્રીમેન્ટ કેન્સલ કર્યો: અમેરિકામાં ગૌતમ અદાણી સામે ભ્રષ્ટાચારના આરોપોને કારણે નિર્ણય
કોલંબો54 મિનિટ પેહલાકૉપી લિંકશ્રીલંકાએ અદાણી ગ્રૂપ સાથેનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ કેન્સલ કરી દીધો છે. સરકારે મે 2024માં અદાણી વિન્ડ પાવર ...