Tag: Gaza

ગાઝામાં ઇઝરાયલની એર સ્ટ્રાઈક:  બોમ્બમારો કરીને સ્કૂલ ઉડાવી, 34ના મોત, મૃતકોમાં સંયુક્ત રાષ્ટ્રના 6 કર્મચારીઓ પણ સામેલ; યુદ્ધમાં કુલ 40 હજારથી વધુના મોત

ગાઝામાં ઇઝરાયલની એર સ્ટ્રાઈક: બોમ્બમારો કરીને સ્કૂલ ઉડાવી, 34ના મોત, મૃતકોમાં સંયુક્ત રાષ્ટ્રના 6 કર્મચારીઓ પણ સામેલ; યુદ્ધમાં કુલ 40 હજારથી વધુના મોત

59 મિનિટ પેહલાકૉપી લિંકગાઝામાં જે સ્કૂલો અને ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા તેમાં શરણાર્થીઓ રહેતા હતા.​​​​​​ઇઝરાયલે બુધવારે ગાઝામાં અલ-જૌની સ્કૂલ ...

ગાઝામાં યુદ્ધ વચ્ચે નેતન્યાહૂની અમેરિકા મુલાકાત:  કમલા હેરિસે કહ્યું- હું લોકોની વેદના પર ચૂપ નહીં રહીશ, હવે યુદ્ધ ખતમ કરવાનો સમય આવી ગયો છે

ગાઝામાં યુદ્ધ વચ્ચે નેતન્યાહૂની અમેરિકા મુલાકાત: કમલા હેરિસે કહ્યું- હું લોકોની વેદના પર ચૂપ નહીં રહીશ, હવે યુદ્ધ ખતમ કરવાનો સમય આવી ગયો છે

વોશિંગ્ટન6 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ગુરુવારે ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂ પર ગાઝામાં યુદ્ધવિરામ માટે દબાણ કર્યું. રોઇટર્સ અનુસાર, એક ...

ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં એક ભારતીયનું મોત:  2 ઘાયલ, હિઝબુલ્લાએ મિસાઇલ હુમલો કર્યો; આ પહેલાં ગાઝામાં ભારતીય મૂળના 2 સૈનિકો માર્યા ગયા

ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં એક ભારતીયનું મોત: 2 ઘાયલ, હિઝબુલ્લાએ મિસાઇલ હુમલો કર્યો; આ પહેલાં ગાઝામાં ભારતીય મૂળના 2 સૈનિકો માર્યા ગયા

33 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલ પરના હુમલા બાદ IDFએ લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણાંએ પર ફાઇટર જેટ વડે હુમલો કર્યો.ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં એક ભારતીયનું ...

કોઈપણ ઘડીએ હોસ્ટેજ ડીલ: હમાસ સાથે અમેરિકા, ઈજિપ્ત અને કતારની વાતચીત, ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલા ચાલુ

કોઈપણ ઘડીએ હોસ્ટેજ ડીલ: હમાસ સાથે અમેરિકા, ઈજિપ્ત અને કતારની વાતચીત, ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલા ચાલુ

તેલ અવીવ3 કલાક પેહલાકૉપી લિંકબુધવારે ગાઝાના ખાન યુનિસમાં ઓપરેશન દરમિયાન ઇઝરાયેલી સૈનિકો.ઇઝરાયલ અને હમાસ વચ્ચે સાડા ત્રણ મહિનાથી ચાલી રહેલા ...

જે ઇમારતમાં ઇઝરાયલી સૈનિકોએ બોમ્બ મૂક્યો તે જ ધરાશાયી થઇ: આ બિલ્ડિંગ હમાસનું ઠેકાણું હતું, માર્યા ગયેલા 24 સૈનિકોમાંથી એક ગૂનેગાર હતો

જે ઇમારતમાં ઇઝરાયલી સૈનિકોએ બોમ્બ મૂક્યો તે જ ધરાશાયી થઇ: આ બિલ્ડિંગ હમાસનું ઠેકાણું હતું, માર્યા ગયેલા 24 સૈનિકોમાંથી એક ગૂનેગાર હતો

તેલ અવીવ2 કલાક પેહલાકૉપી લિંક23 જાન્યુઆરીએ ગાઝામાં માર્યા ગયેલા 24 સૈનિકો હમાસના બેઝને નષ્ટ કરવા પહોંચ્યા હતા. ધ ગાર્ડિયનના અહેવાલ ...

ઈરાનનો આરોપ – ઇઝરાયલે સીરિયામાં એરસ્ટ્રાઈક કરી: 4 ઈરાની સૈનિકો માર્યા ગયા; ઈરાને 5 દિવસ પહેલા મોસાદના અડ્ડા પર હુમલો કર્યો હતો

ઈરાનનો આરોપ – ઇઝરાયલે સીરિયામાં એરસ્ટ્રાઈક કરી: 4 ઈરાની સૈનિકો માર્યા ગયા; ઈરાને 5 દિવસ પહેલા મોસાદના અડ્ડા પર હુમલો કર્યો હતો

ટેલ અવીવ5 કલાક પેહલાકૉપી લિંકઈરાને ઇઝરાયલ પર સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક ઈમારત પર હવાઈ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. ઈરાની ...

હમાસે 1 મહિનાનો યુદ્ધવિરામ માગ્યો: બદલામાં બંધકોને છોડવા માટે તૈયાર; યુદ્ધમાં અત્યાર સુધીમાં 172 ઇઝરાયલ સૈનિકો માર્યા ગયા

હમાસે 1 મહિનાનો યુદ્ધવિરામ માગ્યો: બદલામાં બંધકોને છોડવા માટે તૈયાર; યુદ્ધમાં અત્યાર સુધીમાં 172 ઇઝરાયલ સૈનિકો માર્યા ગયા

કૈરો/તેલ અવીવ3 કલાક પેહલાકૉપી લિંકઇઝરાયલ અને હમાસ વચ્ચે બેકડોર ડિપ્લોમસી હેઠળ વાતચીત ચાલી રહી છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલે કતારની વેબસાઈટ ...

ગાઝામાં યુદ્ધવિરામના સમર્થનમાં ભારત: UNમાં પ્રસ્તાવ પાસ; બાઈડેનની ચેતવણી – ઇઝરાયેલ યુદ્ધ અંગે પોતાનું વલણ બદલે નહીં તો તે સમર્થન ગુમાવશે

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?