ગાઝામાં ઇઝરાયલની એરસ્ટ્રાઈક: રમઝાનમાં ખાવાનું લેવા ગયેલા પેલેસ્ટિનિયો પર ગોળીઓ વરસાવી, 29ના મોત; 25 ક્રૂ મેમ્બર્સ 4 મહિનાથી હુતીના કેદમાં છે
ગાઝા13 મિનિટ પેહલાકૉપી લિંકશુક્રવારે ઇઝરાયલના હુમલામાં 150થી વધુ પેલેસ્ટિનિયો ઘાયલ થયા હતા.ઇઝરાયલે ગાઝાના અલ-નુસીરત કેમ્પ પાસે બનેલા એડ ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર ...