FY25માં ભારતીય અર્થતંત્ર 6.4%ના દરે વૃદ્ધિ પામશે: નાણાકીય વર્ષ 2026 માટે વિશ્વ બેંકે 6.5%નું અનુમાન લગાવ્યું, સ્થાનિક માંગને કારણે અર્થતંત્ર વધશે
નવી દિલ્હી48 મિનિટ પેહલાકૉપી લિંકવિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિનો અંદાજ 6.4% જાળવી રાખ્યો ...