સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં ગીતા જયંતીની ઉજવણી: શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનું પૂજન અને ગીતાના મંત્રોનું ગાન કરાયું; ગીતા શ્લોક ગાન સ્પર્ધામાં ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા – Surat News
સુરત2 મિનિટ પેહલાકૉપી લિંકસુરતની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં માગશર સુદ એકાદશી (મોક્ષદા એકાદશી)ના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતીની ઉજવણી કરવામાં ...