જ્યોફ એલાર્ડિસે ICC CEO પદેથી રાજીનામું આપ્યું: 2021માં ચાર્જ લીધો હતો; કહ્યું- આ પોસ્ટ પર કામ કરવાનું ચાલુ રાખવું મારા માટે ગર્વની વાત
સ્પોર્ટ્સ ડેસ્ક42 મિનિટ પેહલાકૉપી લિંકજ્યોફ એલાર્ડિસે ICCના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પદ પરથી રાજીનામું આપી દીધું છે. એલાર્ડીસ ચાર વર્ષ ...