ઘી-હળદરથી અનેક બીમારી દૂર થશે: સાંધાનો દુખાવો, એસિડિટી, શરદી, કબજિયાતથી રાહત; ઘી અને હળદર ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં થશે વધારો
10 મિનિટ પેહલાકૉપી લિંકઆયુર્વેદમાં ઘી અને હળદરનું વિશેષ મહત્ત્વ છે. આ બંને વસ્તુઓનો ઉપયોગ અનેક રોગોની દવા તરીકે થાય છે. ...