તમે ખાઓ છો તે ઘી ભેળસેળિયું તો નથી ને?: નિષ્ણાતો પાસેથી જાણો શુદ્ધ ઘીને પારખવાની વૈજ્ઞાનિક રીતો, ખરીદતી વખતે આ 8 સાવચેતી રાખો
24 મિનિટ પેહલાલેખક: શિવકાંત શુક્લકૉપી લિંકઆંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરના લાડુના વિવાદથી કોણ વાકેફ નથી. મંદિરના 'તિરુપતિ લડ્ડૂ પ્રસાદમ્'માં વપરાતા ઘીના ...