સોમનાથ ડિમોલિશન મુદ્દે SCએ ગુજરાત સરકારને ખખડાવી: ‘આદેશ અવગણશો તો ઓફિસરોને જેલ જ નહીં, મિલકતો ફરી બનાવવા આદેશ આપીશું’, બુલડોઝર એક્શનનો જવાબ માગ્યો
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંક28 સપ્ટેમ્બરે ગીર સોમનાથ કલેક્ટર અને ગુજરાતના અધિકારીઓએ 57 એકરમાં ફેલાયેલા અતિક્રમણ પર બુલડોઝર ફેરવ્યું હતું.સુપ્રીમ ...