હેવાને એટલી હદે ક્રૂરતા આચરી કે બાળકીની ફરી સર્જરી કરાઈ: વડોદરાની SSG હોસ્પિટલમાં અઢી કલાક સર્જરી ચાલી, માતાનું OT બહાર હૈયાફાટ રૂદન; બાળકીની સ્થિતિ નાજુક – Vadodara News
16 ડિસેમ્બર 2024નો એ દિવસ ઝારખંડનો આ પરિવાર ક્યારેય નહીં ભૂલે... જ્યારે પરિવાર પોતાના કામ અર્થે બહાર ગયો અને એકલતાનો ...