મહારાષ્ટ્રમાં કોન્ટ્રાક્ટ કર્મચારીએ ₹21 કરોડનું કૌભાંડ કર્યું: BMW કાર અને બાઇક ખરીદી, ગર્લફ્રેન્ડને 4 BHK ફ્લેટ ભેટમાં આપ્યો; પગાર 13 હજાર રૂપિયા
મુંબઈ26 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કોન્ટ્રાક્ટ કર્મચારીએ 21 કરોડનું કૌભાંડ આચર્યું છે. આ રકમથી તેણે એરપોર્ટ રોડ પર એક ...