ભારતમાં 1.2 કરોડ લોકો ગ્લુકોમાનો શિકાર!: મોતિયો કે ઝામરની સમયસર સારવાર ન થાય તો અંધાપો આવી શકે, જાણો બીમારીથી બચવાના ઉપાયો
45 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારીકૉપી લિંકછેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ગ્લુકોમા (મોતિયો કે ઝામર) એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. ...