દેવી સતીનું હૃદય પડ્યું અને બન્યું ‘આરાસુર ધામ’: વિશ્વની એક માત્ર આરતી જ્યાં લેવાય છે એક મિનિટનો વિરામ; પૂજારી આંખે પાટા બાંધી ખાસ પૂજા કરે; જાણો અંબાજીનો ઈતિહાસ
24 મિનિટ પેહલાકૉપી લિંકદેશના 51 શક્તિપીઠોમાં જેનું સૌથી અગત્યનું સ્થાન છે તે શક્તિપીઠ અંબાજીનું મંદિર. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન ...