AIના ગોડફાધર-અમેરિકન વૈજ્ઞાનિકને ફિઝિક્સમાં નોબેલ મળ્યો: મશીન લર્નિંગ સંબંધિત નવી ટેક્નોલોજીના વિકાસ માટે પુરસ્કાર એનાયત, 8.90 કરોડ રૂપિયા મળશે
સ્ટોકહોમ3 મિનિટ પેહલાકૉપી લિંકફિઝિક્સ 2024 માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ પુરસ્કાર AIના ગોડફાધર તરીકે જાણીતા ...