ગોધરાના વિદ્યાર્થીઓએ માણ્યો અનોખો અવકાશી નજારો: 400 વિદ્યાર્થીએ ટેલિસ્કોપથી નિહાળ્યા શુક્ર, મંગળ, શનિ અને ગુરુ ગ્રહ – panchmahal (Godhra) News
લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા એક અનોખા સ્કાય ગેઝીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ નાલંદા સ્કૂલ, ભુરાવાવ યુનિટ ખાતે ...