આજે સોનું મોંઘુ થયું, ચાંદીનો ભાવ ઘટ્યો: સોનું 96 રૂપિયા વધીને 86,496 રૂપિયા પહોંચ્યું, ચાંદી 95,725 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે
નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકઆજે એટલે કે 25 ફેબ્રુઆરીએ સોનાના ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ...