સોનું રૂ.1,048 વધીને રૂ.87,891 ઓલ ટાઈમ હાઈ: 76 દિવસમાં સોનાની કિંમતમાં રૂ.11,729નો વધારો થયો; ચાંદી રૂ.1,363 વધીને રૂ.99,685 પ્રતિ કિલો પહોંચી
નવી દિલ્હી59 મિનિટ પેહલાકૉપી લિંકઆજે એટલે કે સોમવારે (17 માર્ચ) સોના અને ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો ...