સોનું ₹91,205 ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું: 93 દિવસમાં ₹15,043 મોંઘુ થયું, ₹94 હજાર સુધી જવાની ધારણા; ચાંદી ₹2,236 ઘટીને ₹97,300 પ્રતિ કિલો પહોંચી
નવી દિલ્હી29 મિનિટ પેહલાકૉપી લિંકઆજે એટલે કે ૩ એપ્રિલના રોજ સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ ...