આ સપ્તાહે સોના-ચાંદીમાં તેજી રહી: સોનું ₹1221 વધીને ₹79239 પર પહોંચ્યું, ચાંદી ₹552 મોંઘી થઈને ₹90820 પ્રતિ કિલો વેચાઈ રહી છે
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકઆ સપ્તાહે સોના- ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, ...