સોનું પહેલીવાર 65 હજારને પાર: 10 ગ્રામની કિંમત 65,049 રૂપિયા, ચાંદીનો ભાવ 72,121 રૂપિયા પ્રતિ કિલો; વર્ષના અંત સુધીમાં સોનું 67 હજાર સુધી પહોંચે તેવી શક્યતા
નવી દિલ્હી37 મિનિટ પેહલાકૉપી લિંકસોનાનો ભાવ આજે એટલે કે ગુરુવારે (7 માર્ચ) પહેલીવાર રૂ. 65,000ને પાર કરી ગયો હતો. ઈન્ડિયા ...