સોનું ₹193 સસ્તું થયું, ચાંદીમાં પણ ₹219 ઘટાડો: 10 ગ્રામ સોનાની કિંમત 71,801 રૂપિયા, ચાંદીની કિંમત 83,188 કિગ્રા; કેરેટ પ્રમાણે રેટ જુઓ
નવી દિલ્હી21 મિનિટ પેહલાકૉપી લિંકસોના અને ચાંદીના ભાવમાં આજે (ગુરુવાર, 12 સપ્ટેમ્બર) ઘટાડો નોંધાયો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ...