સુશાસન દિવસની ઉજવણી: ખંભાળિયામાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઈ, શ્રેષ્ઠ કામગીરી સબબ સન્માન કરાયું – Dwarka News
ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં સમગ્ર રાજ્યમાં "ગુડ ગવર્નન્સ ડે" (સુશાસન દિવસ)ની ઉજવણી કરવામાં આવી ...